શોધખોળ કરો
Surendranagar: ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ 2 બેઠક પર ભાજપના ઉમેદવારો થયા બિનહરીફ
સુરેંદ્રનગરની ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની વીસ બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો બે બેઠક પર બિનહરીફ થયા છે...વાવડી અને માલવણ સીટ પરના ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. વાવડીના ભાજપના ઉમેદવાર ગોપાલભાઈ ઠાકોર અને માલવણના શિલ્પાબેન પટેલ બીનહરીફ વિજેતા થયા છે..ઉલ્લેખનિય છે કે ધ્રાંગધ્રા તાલુકા પંચાયતમાં છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસનું શાસન છે અને છેલ્લે પણ કોંગ્રેસની સતા હતી ત્યારે આ વખતની ચૂંટણીમાં મતદાન થાય તે પહેલાં જ કોંગ્રેસ ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની ચૂંટણીમાં બે બેઠકો ગુમાવી ચુકી છે.
ગુજરાત
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
આગળ જુઓ


















