શોધખોળ કરો
Advertisement
Chhota Udepur News: નકલી કચેરી ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મૃત્યુ.
છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મૃત્યુ. નકલી કચેરી ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતને ગઈકાલે અચાનક ગભરામણ થતા જેલ સત્તાવાળાઓને જાણ કરતા તાત્કાલિક તેને જનરલ હોસ્પિટલમાં લઈ જવાતો. જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. મૃતક સંદીપ રાજપૂત નકલી કચેરી કૌભાંડમાં નકલી કાર્યપાલક ઈજનેર બન્યો હતો. ધરપકડ બાદ સંદીપ રાજપૂત છેલ્લા સાત મહિનાથી નકલી કચેરી કૌભાંડમાં છોટા ઉદેપુરની જેલમાં બંધ હતો.
ગુજરાત
Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે
ECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલન
Bharuch Accident : જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ
Patan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી
Amreli News: અમરેલીમાં સાધુઓ વચ્ચે વિવાદ, બે સાધુએ એક સાધુની જટા કાપી, વીડિયો વાયરલ થતાં મચી ગયો હડકંપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion