શોધખોળ કરો
CMએ “પ્રજાના પ્રશ્નો” નામની એપ્લિકેશન કરી લોન્ચ, વિડીયો કોન્ફરેન્સના મધ્યમથી લોંચિંગ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ “પ્રજાના પ્રશ્નો” નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. રાજકોટ જિલ્લાની મહત્વકાંશી એપ્લિકેશનનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોંચિંગ કર્યું હતું. વિડીયો કોન્ફરેન્સના મધ્યમથી “પ્રજાના પ્રશ્નો” નામની એપ્લિકેશન લોન્ચ કરાઇ હતી.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ





















