શોધખોળ કરો
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાને લઇને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાને લઇને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. ભારે પવન સાથે વરસાદ વરસશે તો કેરીના પાકને સૌથી વધુ નુકસાન પહોંચશે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર જિલ્લામાં કેરીના બગીચા આવેલા છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















