શોધખોળ કરો
Advertisement
નડિયાદ કોવિડ હોસ્પિટલમાં 24 કલાકમાં 10,500 લીટર ઓક્સિજનનો વપરાશ
કોરોના સતત વધી રહેલા સંક્રમણથી નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો વપરાશ વધ્યો છે. કોવિડ હોસ્પિટલોમાં છેલ્લા 24 કલાકમાં 10 હજાર 500 લીટર ઓક્સિજનનો વપરાશ થયો છે. વપરાશ વધતા ઓક્સિજનના સિલિન્ડરના બદલે એક હજાર 750 લીટરની 6 ટાંકીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નડિયાદની કોવિડ હોસ્પિટલમાં હાલ 152 દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. 152માંથી 128 દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે.
રાજકોટ
Rajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત
Kankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો
Surat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કર
Dwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોત
Jamnagar news: જામનગરમાં જીજી હોસ્પિટલની નવી ઈમારતનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement