શોધખોળ કરો
Advertisement
Covid Vaccination: રાજ્યમાં પ્રથમ દિવસે 12 હજાર 320 મેડિકલ સ્ટાફને અપાઈ વેક્સીન
ગુજરાતમાં પ્રથમ દિવસે તબીબો સહિત 12 હજાર 320 તબીબો સહિત મેડિકલ સ્ટાફને કોરોનાની સંજીવની સમાન રસી આપવામાં આવી.અમદાવાદના 20 કેંદ્રો પર એક હજાર 115 તબીબો અને મેડિકલ સ્ટાફને રસી અપાઈ. તો રાજકોટ જિલ્લામાં પ્રથમ દિવસે 677 કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી. રાહતના સમાચાર એ છે કે પ્રથમ દિવસે જેટલાએ પણ રસી લીધી તેમાં કોઈને પણ રસીની આડઅસર જોવા મળી નથી. ગુજરાતના 33 જિલ્લામાં શરૂ કરાયેલ રસીકરણ પ્રથમ તબક્કામાં આઠ મહાનગરપાલિકાઓના 161 સેંટરો પર રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ તમામને 28 દિવસ બાદ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે.
ગુજરાત
Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે
ECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલન
Bharuch Accident : જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ
Patan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી
Amreli News: અમરેલીમાં સાધુઓ વચ્ચે વિવાદ, બે સાધુએ એક સાધુની જટા કાપી, વીડિયો વાયરલ થતાં મચી ગયો હડકંપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion