શોધખોળ કરો
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર, જુઓ ગુજરાતી ન્યુઝ
ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવા અંગે પક્રિયા જાહેર કરી છે. જે મુજબ પ્રથમ તબક્કામાં 22 નવેમ્બરથી ધોરણ-10ની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું શરુ થશે. દરવર્ષે દિવાળી પહેલા ફોર્મ ભરવાના શરુ થાય છે. પરંતુ કોરોના કારણે આ વર્ષે મોડા ફોર્મ ભરાઈ રહયા છે.
ગુજરાત
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
આગળ જુઓ





















