શોધખોળ કરો
ગાંધીનગરઃ ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો થઇ જાહેર, જાણો ક્યારે શરૂ થશે પ્રેક્ટિકલ પરીક્ષા?
ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ થયા બાદ સરકારે ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિલ પરીક્ષાની પણ તારીખો જાહેર કરી દીધી છે. આગામી 30 માર્ચથી જિલ્લાના કેંદ્રો પર પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાશે. કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજીની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 30મી માર્ચથી શરૂ થશે.પરીક્ષા માટેની હૉલ ટિકિટની જાહેરાત આગામી દિવસોમાં સરકાર કરશે. આ સાથે જ શક્યતાઓ સેવાઈ રહી છે કે, મે મહિનામાં બોર્ડની લેખિત પરીક્ષાઓની તારીખ જાહેર થાય.
ગુજરાત
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
આગળ જુઓ



















