શોધખોળ કરો
"દ્વારકા સંપૂર્ણપણે શાકાહારી નગરી બને", કોનું છે આ નિવેદન?, જુઓ ગુજરાતી ન્યુઝ
સ્વામી નારાયણનંદજીએ નિવેદન આપ્યું છે કે, દ્વારકા સંપૂર્ણપણે શાકાહારી નગરી બનાવવી જોઈએ. સ્વામી નારાયણનંદજીએ માંગ કરી છે કે અન્ય શહેરોની જેમ દ્વારકામાં પણ જાહેર સ્થળોએ નોનવેજ અને ઈંડાનું વેચાણ બંધ કરવું જોઈએ.
આગળ જુઓ
















