શોધખોળ કરો
Advertisement
Dwarka Crime | સતત ત્રીજી વખત દરિયાકાંઠેથી મળ્યું કરોડોની કિંમતનું ચરસ... જુઓ વીડિયોમાં
દ્વારકા નો દરિયો જાણે કે નશીલા પદાર્થોનું હબ બન્યો હોય તેમ સતત 3 જી વખત મળ્યો બિન વારસ ચરસ નો કરોડો ની કિંમતનો જથ્થો... દ્વારકાનાં દરિયા કાંઠેથી થોડા દિવસો પહેલા 16 કરોડ બાદ 42 લાખ અને હવે બે દિવસ પહેલા 22.75 કિલો ગ્રામ અને અંદાજે11 કરોડ 3 લાખ 75 હજાર થવા જાય છે...તે ચરસનાં 21 પેકેટ પોલીસને પ્રખ્યાત બ્લ્યુ ફ્લેગ માન્યતા પ્રાપ્ત એવા શિવરાજપુર વચ્ચેનાં દરિયા કાઠેથી મળી આવ્યો છે.... સતત ત્રીજી વખત આ બિન વારસી ચરસ મળી આવ્યું છે પરંતુ હજુ કોઈ આરોપીનાં પુરાવા પોલીસ પાસે નથી મળી રહ્યા.... હાલ પોલીસ દ્વારા વધુ પેટ્રોલિંગ દરિયા કાઠે સતત કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે....ત્યારે બિન વારસી ચરસ ક્યાંથી આવ્યું અને કોને આપવાનું હતું અથવા ચરસ સબંધિત કોઈ જાણકારી મળી રહી નથી......
ગુજરાત
Weather Forecast: 'ગુજરાતમાં હજુ ઠંડીનો ચમકારો રહેશે યથાવત...': હવામાન વિભાગની આગાહી
Ambalal Patel : હજુ ગુજરાતમાં 3 દિવસ પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા? કચ્છ પોલીસનો નામ સાથે આરોપ
Fake ED Case : ફેક ઇડી કેસમાં સૌથી મોટો ખુલાસો , AAP બાદ આરોપીનું સામે આવ્યું ભાજપ કનેક્શન
Porbandar: ઠંડીનું જોર વધતા શાળાના સમયમાં કરાયો ફેરફાર, જાણો કેટલા મીનિટ મોડો રખાયો સમય?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
ખેતીવાડી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion