શોધખોળ કરો
Advertisement

‘કિસાન સર્વોદય યોજના’ હેઠળ રાજ્યના 17.25 લાખે ખેડૂતોને અપાશે દિવસે વીજળી, જુઓ વીડિયો
‘કિસાન સર્વોદય યોજના’ રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળશે . કિસાન સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે આ યોજના હેઠળ રાજ્યના 17.25 લાખ ખેડુતોને લાભ મળશે. સવારે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. 3.5 કરોડ નાં ખર્ચે આ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લાના 1055 ગામડાઓને આવરી લેવાશે. 24 તારીખે નરેન્દ્રભાઈ જૂનાગઢ ખાતે કિસાન સૂર્યોદય યોજના નો પ્રારંભ કરાવશે.
ગુજરાત

Brijraj Gadhvi Vs Devayat Khawad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખો

Gujarat Government: સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી બાળકોને દૂર રાખવા રાજ્ય સરકાર ગાઇડલાઈન બહાર પાડશે

Dwarka:મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતી કરવા ઉમટી ભક્તોની ભારે ભીડ

HMPV Virus: Ahmedabad: વાયરસને લઈને શાળાઓમાં એડવાઈઝરી જાહેર, શરદી ખાંસી હોય તો ન મોકલશો શાળાએ

Sagar Patel:‘મને કાજલ બેને કાનમાં ગાળો દીધી.. સિંગર સાગર પટેલ થયા ભાવુક Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement