શોધખોળ કરો
Advertisement
ફટાફટ: 30મી નવેમ્બરથી 2જી ડિસેમ્બર સુધી પડશે કમૌસમી વરસાદ, જુઓ ગુજરાતી ન્યુઝ
30મી નવેમ્બરથી 2જી ડિસેમ્બર સુધી પડશે કમૌસમી વરસાદ. 1લી ડિસેમ્બરે મુશળધાર વરસાદ વરસવાની હવામાન વિભાગે કરી આગાહી. ખેતી વિભાગની ખેડૂતોને સૂચના. ખુલ્લા સ્થળોએથી મગફળી ખસેડવા સૂચના આપી. વિદેશ પ્રવાસ કરીને સ્વદેશ પરત ફરતા યાત્રીઓના એરપોર્ટ પર જ કરાશે ટેસ્ટ. અમદાવાદ એરપોર્ટ પર આવવા માટે 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ નેગેટિવ હોવાનો જરૂરી. રાજ્ય સરકારે ત્રીજી લહેરની શક્યતા સામે અઢી ઘણી તૈયારીઓ કરી હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો દાવો.
ગુજરાત
Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ
Gandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?
Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર
Cabinet Meeting Today | રવિવારે કેબિનેટ બેઠકનો શું છે સસ્પેન્સ, જાણો કેવી છે શક્યતાઓ? | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion