શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
DR Govind Gajera | અમરેલીમાં જાહેરમાં હથિયાર કાઢવા બદલ ડો. ગોવિંદ ગજેરા સામે ફરિયાદ
DR Govind Gajera | અમરેલી શહેરમાં રાતે કેન્ડલ માર્ચ દરમ્યાન ડોક્ટર જી.જે.ગજેરાએ જાહેરમાં રિવોલ્વર કાઢવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રિવોલ્વરના વીડિયોની SP હિમકર સિંહ દ્વારા ઘટનાની ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા હતા. ડોક્ટર જી.જે.ગજેરા સ્વરક્ષણ હથિયાર રિવોલ્વર રાખે છે. અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર જી.જે.ગજેરા સામે આમ્સ એક્ટ મુજબ લાયસન્સની શરતો ભંગ કર્યાનો ગુન્હો નોંધાયો. ડોક્ટર ગજેરા દ્વારા પોતાના હાથમાં રિવોલ્વર રાખી જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કરી લોકોમાં ભય પેદા કર્યો . ડોક્ટર ગજેરાને જાહેરમાં રિવોલ્વર કાઢવી ભારે પડી. નોંધનીય છે કે, કોલકાતામાં ટ્રેની ડોક્ટરની હત્યા અને દુષ્કર્મથી રાજ્યમાં ડોક્ટરો બે દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેના ભાગરૂપે અમરેલીમાં પણ કેન્ડલ માર્ચ યોજાઈ હતી.
ગુજરાત
![Ahmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/11/3949e62af681c9a8bd97dc0cf5f89bb617366099639101012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર
![Aravalli News: પોલીસ કર્મચારી નીકળ્યો બુટલેગર! કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/11/0ca82e01a59c897f4ce07557b4b85e7e17366087346041012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Aravalli News: પોલીસ કર્મચારી નીકળ્યો બુટલેગર! કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
![Ambalal Patel Prediction : ઉત્તરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ? અંબાલાલ પટેલે જુઓ શું કરી આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/11/95863776d63ace84b9f973e42f0adf3a17366077279641012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ambalal Patel Prediction : ઉત્તરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ? અંબાલાલ પટેલે જુઓ શું કરી આગાહી
![Paresh Dhanani : ઉપવાસ આંદોલનના અંત સાથે ધાનાણીનો હુંકાર | શું કર્યુ મોટું એલાન?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/11/8dffe12437194b63b57cdd9dfe95920d173658465798573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Paresh Dhanani : ઉપવાસ આંદોલનના અંત સાથે ધાનાણીનો હુંકાર | શું કર્યુ મોટું એલાન?
![Amreli Letter Scam : પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/11/841adb14b9181b727c811d34f303b5a9173658341857773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Amreli Letter Scam : પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement