શોધખોળ કરો
Advertisement
રાત્રી કર્ફ્યૂના કારણે એસટી કર્મચારીઓ હેરાન-પરેશાન, બસ મોડી થતા શહેરમાં નથી મળતો પ્રવેશ
કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે 36 શહેરમાં નિયંત્રણો હળવા તો કર્યા છે પરંતું હજુ નાઈટ કર્ફ્યુ યથાવત રાખ્યો. આ નાઈટ કર્ફ્યુના કારણે સૌથી મોટી સમસ્યા એસટી વિભાગને પડી રહી છે. કારણ કે લાંબા અંતરની બસો કોઈ કારણોસર જો મોડી પડે તો શહેરમાં પ્રવેશ અપાતો નથી. જેના કારણે મુસાફર અને એસટીના કર્મચારીને તથા એસટી કર્મચારી અને પોલીસ કર્મચારીઓ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણના કિસ્સાઓ વધી રહ્યા છે.
ગુજરાત
Hemprabhu Surishwarji Maharaj | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા
Valsad Heavy Rain | વલસાડમાં વહેલી સવારથી તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં
Junagadh | ભારે વરસાદથી ગિરનાર પર્વતના મનમોહક દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ખુશ Watch Video
Gujarat Heavy Rain News | મેઘરાજાના ટાર્ગેટ પર આજે ગુજરાતના આ 14 જિલ્લાઓ, જુઓ વીડિયોમાં
Gir Somnath | હજારો પોલીસ કર્મીઓ સાથે ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion