શોધખોળ કરો
Banaskantha: તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ: ગેનીબેન ઠાકોરનો હુંકાર
વાવના ધારાસભ્ય અને બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરી એકવાર ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે. અવસર હતો ઠાકોર સમાજના સમૂહલગ્નોત્સવનો. જ્યાં ગેનીબેન ઠાકોરે સમાજનો આભાર વ્યકત કરતા કહ્યું કે સમાજે રૂપિયા અને વોટ બંને આપ્યા, મારા કરવા કરતા સમાજે મારા માટે ઘણું કર્યું છે. ત્યારે વિશ્વાસ વ્યકત કર્યો કે તમે જે પાઘડી બંધાવી તેની લાજ નહીં જવા દઉ
ગુજરાત
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
આગળ જુઓ
















