શોધખોળ કરો
Advertisement
ટ્રિબ્યૂનલ રચના કરવામાં આવે તેવી GCCIએ કેન્દ્ર સરકાર સમક્ષ કરી રજૂઆત
આગામી બજેટ માટે કેન્દ્ર સરકારે તૈયારીઓની શરૂઆત કરી દીધી છે. તેવામાં GCCI એટલે કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પણ આ બજેટને લઈને કેટલીક મહત્વની રજૂઆતો કેન્દ્ર સરકારને કરી છે. જેમાં માત્ર બજેટલક્ષી નહીં પરંતુ કંપની અને વેપાર જગતને લગતી કેટલીક બાબતો અંગે પણ ચેમ્બરે કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની વાત મૂકી છે. જેમાં જીએસટીનો કાયદો છેલ્લા ત્રણ વર્ષથી અમલમાં છે, પરંતુ આ કાયદાના અનુસંધાને ટ્રીબ્યુનલની રચના કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
ગુજરાત
Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement