![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gir Somnath | કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીમાં ઘુસ્યો સિંહ પરિવાર, વનવિભાગ એક્શનમાં
ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલી ખાનગી સિમેન્ટ કંપની ની અંદર વહેલી સવારે સિંહ પરિવાર જોવા મળ્યો હતો. કંપનીની નોર્થ કોલોનીમાં આવેલ પ્રસિધ્ધ રાધા કૃષ્ણ મંદિરના પાછળના ભાગેસિંહ, સિંહણ અને 3, બચ્ચાં સાથે ઘૂસી ગયા હતા. મંદિર પરિસરમાં સિંહ પરિવારના આંટાફેરાના સમાચા થી વનતંત્ર, પોલીસ અને કંપનીના સિક્યુરિટી સ્ટાફે કોલોની અને મંદિર પરિસરને કોર્ડન કર્યું હતું.

![Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/1e2c5f02a2e49e1e3d295414eb4cf8231719730854790722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Narmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/c4a43949fa7df63f5e0b23d983976c3a1719730673540722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Saurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/fcf4b97e1e4e8524c6eda6273dd57eab1719730238500722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Rain Forecast | દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તુટી પડશે ભારે પવન સાથે વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/959d889ed21baed00b0546162943cacd171972591364573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં આ જિલ્લાઓમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/376efcffa28a93aaec1b833090838dd91719721134377722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)