શોધખોળ કરો
Advertisement
Gir Somnath: સરખડી ગામના યુવાનોએ પોતાના ખર્ચે ઓક્સિજનના 100 બોટલો લાવી દર્દીઓની કરી મદદ
દેશ ભરમાં ઓક્સિજન ની અછત ને લય અનેક લોકો જીવ ગુમાવી ચુક્યા છે. ગીર સોમનાથમાં પણ ઓક્સિજનની અછત છે ત્યારે સરખડી ગામના યુવાનો એ પોતાના ખર્ચે ઓક્સિજન ના 100 બોટલો લાવી ગ્રામ્ય વિસ્તારોના જરૂરિયાતવાળા દર્દીઓના જીવ બચાવ્યા. યુવાનોનું ગ્રુપ લાખો રૂપિયા ખર્ચી ભાવનગર ખાતે થી ઓક્સિજન બોટલો લાવી લોકો ને ફ્રી મા દાન કર્યા.
ગુજરાત
Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement