શોધખોળ કરો
ગોધરામાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ત્રણ હજાર લોકોનું કરાયું સ્થળાંતર, 4 પેટ્રોલપંપ કરાયા બંધ
પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક કાલોલ રોડ પર આવેલી કુશા કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ફાટી નીકળી. આગ એટલી વિકરાળ હતી કે 20 કિમી દૂર સુધી આગના ધૂમાડાના ગોટા જોવા મળ્યા. આગના પગલે ફેક્ટરીની આસપાસ રહેતા ગ્રામજનો સલામત સ્થળે ભાગ્યા હતા. હાલોલ, કાલોલ, શહેરા, ગોધરા અને વડોદરા ફાયરબ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આસપાસના 4 જેટલા પેટ્રોલ પંપની સાવચેતીના ભાગરૂપે બંધ કરાવવામાં આવ્યા હતા.
ગુજરાત
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ


















