શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં શાળા શરુ કરવા અને માસપ્રમોશનને લઈ શિક્ષણ મંત્રીએ શું આપ્યું મોટું નિવેદન ? જુઓ વીડિયો
શાળા શરૂ કરવાની અને પ્રાથમિક શાળામાં માસ પ્રમોશન બાબતે ગઈકાલે શિક્ષણમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે. રાજયમાં શાળા શરૂ કરવા બાબતે રાજય સરકારની હાલ કોઈ વિચારણા ના હોવાની શિક્ષણમંત્રીએ સ્પષ્ટતા કરી છે. રાજય સરકાર યોગ્ય સમયે શાળા શરૂ કરવાનો નિર્ણય લઈ શકે છે. દિવાળી બાદ 23 નવેમ્બરથી રાજય સરકારે શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, કેસમાં વધારો થતા આ નિર્ણય મોકુફ રખાયો હતો. પ્રાથમિક શાળામાં માસ પ્રમોશન અંગે પણ હાલ કોઈ નિર્ણય લેવાયો ના હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.
ગુજરાત
Cricket Satta Case | અમદાવાદ અને સુરતની 15 જેટલી આંગડિયા પેઢીઓ શંકાના દાયરામાં, જુઓ રિપોર્ટ
Gujarat Weather Updates | ત્રણ દિવસ બાદ રાજ્યના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Gujarat Updates | રાજ્યભરની આંગડિયા પેઢીઓમાં ફફડાટ, CIDએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન
Gujarat Exam Result | ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ, કયા સેન્ટરે મારી બાજી?
IFFCO Election | જયેશ રાદડિયાએ બિપીન પટેલને કંઈક આવી રીતે પછાડ્યા, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement