શોધખોળ કરો
Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ગુજરાત પર તૂટી પડશે વરસાદ, જુઓ ભારે આગાહી
આગામી 3 કલાક સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ . હવામાન વિભાગે આજે મોટી આગાહી કરી છે.. જેમાં રાજકોટ જામનગર સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મહિસાગર દાહોદમાં મધ્યમ વરસાદ વરસી શકે છે આ સાથે છોટા ઉદયપુર, પંચમહાલ, કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં પણ મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ મહેસાણા, સાબરકાંઠા ખેડામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.. જ્યારે કે અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મોરબી, દ્વારકામાં હળવો વરસાદ વરસી શકે છે. આ તરફ પોરબંદર, જામનગર, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ અને ભાવનગરમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
આગળ જુઓ


















