શોધખોળ કરો
Advertisement
Gujarat Heavy Rain Forecast | દક્ષિણ ગુજરાત પર આકાશી આફતનું એલર્ટ, ભયંકર વરસાદની આગાહી | Abp Asmita
આજે પણ દક્ષિણ ગુજરાતમાં આકાશીય આફત વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અતિભારે વરસાદની શક્યતાને પગલે આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે નર્મદા અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. આ તરફ કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લા માટે હવામાન વિભાગે આજે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં છૂટા છવાયા સ્થળો પર આજે અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાત
Sagar Patel Vs Kajal Mehariya: ‘કાજલે મને કાનમાં ગાળો બોલી...માતાજીને ગાળો દીધી’ કાજલ મહેરિયા પર આરોપ
Big Breaking: રોડ એક્સિડન્ટમાં ઘાયલોનો ખર્ચો હવે ઉઠાવશે સરકાર, જુઓ નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત
Tirupati Balaji Temple Stampede: તિરુપતિ મંદિરમાં નાસભાગને લઈને સૌથી મોટા સમાચાર, 6 લોકોના મોત
Patan University : HNGU કેમ્પસના તળાવ અને ગાર્ડનમાંથી મળી ખાલી દારૂની બોટલો
Gujarat BJP: ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોની યાદી તૈયાર, ઉત્તરાયણની આસપાસ થઈ શકે જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement