શોધખોળ કરો
Advertisement
Gujarat Rain Updates | નવસારીમાં ખાબક્યો સવા છ ઈંચ વરસાદ, જુઓ વીડિયો
રાજ્યના ત્રણ ઝોનમાં આજે ભારેથી અતિભારે (heavy rain) વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ,અમરેલી અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ (orange alert) જાહેર કરવામાં આવ્યું છે.. તો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તો બીજી તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવે છે.. જ્યાં સાડા ચાર ઈંચથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસવાની સંભાવના છે.. તો રાજકોટ અને જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ,નર્મદા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત
Gujarat Police President Award | 21 પોલીસ ઓફિસર્સને કરાશે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત | Abp Asmita
Gujarat Breaking | સરકારી શાળામાં ગેરહાજર રહીને પગાર લેતા 100થી વધુ શિક્ષકો પર કાર્યવાહી
Amreli | બે કૂતરા અને બે સિંહ આવી ગયા આમને સામને... જુઓ રોમાંચક એનિમલ ફાઈટ | Animal Fight
Gandhinagar News | LRDની ભરતી 2021માં ગેરરીતિ આચરનાર 37 ઉમેદવારો સામે કાર્યવાહી
Aravalli News | બાયડના રમોસમાંથી પકડાયેલા બાંગ્લાદેશી યુવક અંગે મોટો ઘટસ્ફોટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion