(Source: ECI/ABP News/ABP Majha)
Heat Wave case | ગરમીથી થતી બિમારીના કેસમાં થયો વધારો... છ દિવસમાં નોંધાયા 400થી વધુ કેસ
Heat Wave case | આકરા તાપથી ગરમીને લગતા બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે.... દરરોજ 75થી વધુ લોકો ગરમીથી બિમાર પડી રહ્યા છે. 108ના જણાવ્યા પ્રમાણે છેલ્લા છ દિવસમાં 432 કેસ નોંધાયા છે.....જેમાં અમદાવાદમાં સૌથી વધુ 73 સુરેન્દ્રનગરમાં 40 નવસારીમાં 34 કેસ સામે આવ્યા છે.... માથામાં દુખાવો અને ચક્કર આવવાના કેસમાં વધારો થઈ રહ્યો છે... હીટવેવની આગાહીને લઈને લોકોને ભરબપોરે બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવ્યું છે.. આકરા તાપથી ગરમીને લગતા બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે.... દરરોજ 75થી વધુ લોકો ગરમીથી બિમાર પડી રહ્યા છે. 108ના જણાવ્યા પ્રમાણે છેલ્લા છ દિવસમાં 432 કેસ નોંધાયા છે.....જેમાં અમદાવાદમાં સૌથી વધુ 73 સુરેન્દ્રનગરમાં 40 નવસારીમાં 34 કેસ સામે આવ્યા છે.... માથામાં દુખાવો અને ચક્કર આવવાના કેસમાં વધારો થઈ રહ્યો છે... હીટવેવની આગાહીને લઈને લોકોને ભરબપોરે બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવ્યું છે..