શોધખોળ કરો
Himmatnagar Rains: ધોધમાર વરસાદથી હિંમતનગરમાં જળબંબાકાર, ગાડીઓ પાણીમાં ડૂબી | abp Asmita
સાંબેલાધાર વરસાદે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારે પડેલા ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે જનજીવન જબરજસ્ત પ્રભાવિત થયું છે.
ગુજરાત
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
આગળ જુઓ




















