શોધખોળ કરો
HNGUની LLBની પરીક્ષામાં સામે આવ્યું કૌભાંડ, મોડાસા ફાર્મસી કોલેજના આચાર્યએ કરી ગેરરિતી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.એલએલબીની ઓનલાઈન પરીક્ષામાં મોડાસા ફાર્મસી કોલેજના પ્રિન્સીપલ ડોક્ટર મૌલિક મહેતાએ પણ પરીક્ષા આપી હતી. બાકીના ત્રણ પેપરમાં પ્યુનને બેસાડીને પરીક્ષા અપાઈ હતી.
ગુજરાત
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
આગળ જુઓ
















