શોધખોળ કરો
Advertisement
દિવાળી વેકેશનમાં દમણમાં પર્યટન ઉદ્યોગને વેગ મળે તેવી આશા, જુઓ વીડિયો
કોરોના કાળ બાદ જે પ્રમાણે પર્યટન ઉદ્યોગ સુસ્ત પડી ગયો હતો એને હવે ધીમી ગતિ મળી શકે એવા અણસાર દેખાઈ રહ્યા છે. સંઘ પ્રદેશ દમણ દિવાળીના વેકેશન માટે લોકોને આવકારવા સજ્જ થઈ ગયું છે. સંઘપ્રદેશ દમણમાં હોટલ ઇન્ડસ્ટ્રી પર હજારો લોકો નભે છે સાથે ફાઇનાન્સની દ્રષ્ટિએ પણ જીએસટી અને રોજગારીમાં મહત્વનો ભાગ ભજવે છે છેલ્લા કેટલાય સમયથી મંદો પડેલો પર્યટન ઉદ્યોગ હાલ દિવાળીને લઈને નવી આશાનું કિરણ જોઈ રહ્યો છે.
ગુજરાત
Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEO
Cold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ
Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita
Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી
Navsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement