શોધખોળ કરો

Weather Forecast: ગુજરાતના માથે એકસાથે 3 સિસ્ટમ મંડરાઈ, આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જોવા મળશે. આગામી 5 દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરાઈ છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેને લઈ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.

આવતીકાલે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે.
 
અમદાવાદમાં વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આણંદ, વડોદરા,ભરૂચ, પંચમહાલ, દાહોદ,છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી,ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની શક્યતાને જોતા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.  

ગુજરાત વિડિઓઝ

Gujarat Rain Forecast | ગુજરાત પર એક સાથે 2 સિસ્ટમ સક્રીય થતાં તૂટી પડશે ભારે વરસાદ, જુઓ મોટી આગાહી

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે, 30 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન કરશે મુલાકાત

Mpox Outrage: દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે મંકીપોક્સ! કેન્દ્ર સરકારે હોસ્પિટલો અને એરપોર્ટને આ સૂચના આપી, જાણો શું છે તૈયારી

Surat News: સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે મોલ ખાલી કરાવ્યો, તપાસ શરૂ

આ યોજનામાં મજૂરોને દર મહિને મોદી સરકાર આપશે 3000 રૂપિયાનું પેન્શન, જાણો અરજી કરવાની પ્રક્રિયા

ABP Premium
Advertisement

વિડિઓઝ

Bomb Threat at Surat Vr Mall  | સુરતના VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, SOG-PCBનો કાફલો ઘટનાસ્થળેPolice vs Police | ભાવનગરમાં વાહન ચેકિંગ દરમિયાન PSI અને છોટાઉદેપુરના પોલીસ કર્મચારી વચ્ચે બબાલKolkata Doctor Case | કોલકાતા ટ્રેની ડોક્ટર હત્યાકાંડ, પીડિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું થયો ધડાકોWayanad Landslides CCTV | 400થી વધુ લોકોનો ભોગ લેનાર વાયનાડ ભૂસ્ખલનના સીસીટીવી આવ્યા સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે, 30 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન કરશે મુલાકાત
પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે, 30 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન કરશે મુલાકાત
Mpox Outrage: દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે મંકીપોક્સ! કેન્દ્ર સરકારે હોસ્પિટલો અને એરપોર્ટને આ સૂચના આપી, જાણો શું છે તૈયારી
Mpox Outrage: દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે મંકીપોક્સ! કેન્દ્ર સરકારે હોસ્પિટલો અને એરપોર્ટને આ સૂચના આપી, જાણો શું છે તૈયારી
Surat News: સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે મોલ ખાલી કરાવ્યો, તપાસ શરૂ
Surat News: સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે મોલ ખાલી કરાવ્યો, તપાસ શરૂ
આ યોજનામાં મજૂરોને દર મહિને મોદી સરકાર આપશે 3000 રૂપિયાનું પેન્શન, જાણો અરજી કરવાની પ્રક્રિયા
આ યોજનામાં મજૂરોને દર મહિને મોદી સરકાર આપશે 3000 રૂપિયાનું પેન્શન, જાણો અરજી કરવાની પ્રક્રિયા
જમ્મુના ઉધમપુરમાં આતંકવાદીઓનો સુરક્ષા દળોની સંયુક્ત ટુકડી પર હુમલો, CRPF ના ઇન્સ્પેક્ટર શહીદ

Doctor Rape Murder Case: આરોપીનો થશે પોલીગ્રાફી ટેસ્ટ, CBIને કોર્ટે આપી મંજૂરી 

સબ ગોલમાલ હૈ: સરસ્વતી સાધના યોજના હેઠળ વિતરિત સાયકલો ભંગાર થઈ જતા નવો કલર કરીને....

દેશમાં દર 16 મિનિટે થાય છે એક મહિલા સાથે રેપ! ચોંકાવનારો છે NCRBનો રિપોર્ટ 

Embed widget