શોધખોળ કરો
મોરબીના વાંકાનેરમાં સુપર માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા, લોભામણી જાહેરાત બાદ લોકો ઉમટી પડ્યા, જુઓ વીડિયો
મોરબીના વાંકાનેરમાં પાટીદાર સુપર માર્કેટમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા છે. દિવાનપરા વિસ્તારમાં સુપર માર્કેટ ખુલ્લો મુકતા જ ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતા. ડિસ્કાઉન્ટની લ્હાયમાં કોરોનાનો ડર બાજુ પર મુકીને લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. સુપર માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાત જોવા મળ્યા હતા અને પોલીસ પ્રસાશન તમાશા જોઈ રહી.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
આગળ જુઓ



















