શોધખોળ કરો
Junagadh Protest | દેશી દારૂની હાટડીઓ સામે ઝાલણસરના લોકોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ, જુઓ શું કહ્યું?
Junagadh Protest | જૂનાગઢના ઝાલણસર ગામના લોકોનો વિરોધ. કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી નોંધાવ્યો વિરોધ. ગામની ગૌ શાળાની જમીન પેપર ઉપર નોંધ ન થતી હોવાની કરાઇ રજુઆત. દેશી દારુનું વેચાણ ગામ આસપાસ થતુ હોવાની કરાઇ રજુઆત. કલેક્ટર અને SP ને આવેદન સંબોધી કરાઇ રજુઆત. મોટી સંખ્યામાં ગામ લોકો રહ્યા હાજર.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
આગળ જુઓ



















