શોધખોળ કરો
Advertisement
Kheda Gold Loan Scan | ઠાસરામાં 250 તોલા નકલી સોનુ પધરાવી આચરાયું લોન કૌભાંડ
Kheda Gold Loan Scan | ઠાસરા તાલુકા ટીચર્સ ક્રેડિટ કોપરેટીવ સોસાયટીમાં કરોડોની ઉચાપત બાદ વધુએક કોપરેટીવ ક્રેડિટ સોસાયટીમાં ગોલ્ડ કૌભાંડ આવ્યું બહાર. ઠાસરા વેપારી મંડળ કો. ઓપ. ક્રેડિટ સોસાયટીમાં ગોલ્ડલોન કૌભાંડ. મેનેજિંગ ડિરેક્ટરનો ભત્રીજો હોવાના કારણે હજુ સુધી ફરિયાદ નહીં થવાનું મજબૂત કારણ. ઠાસરામાં આવેલી આ બેંક સાથે કરી ગોલ્ડ વેલ્યુઅરે છેતરપિંડી. ખોટું ગોલ્ડ સંસ્થાને અસલી તરીકે આપી કરી છેતરપિંડી. ગ્રાહકોની લોન ઓવરડ્યુ થતા કૌભાંડ આવ્યું બહાર. ચિરાગ ચોક્સી નામના ગોલ્ડ વેલ્યુવરે કરી છેતરપિંડ. જાન્યુઆરીમાં કૌભાંડ બહાર આવ્યું છતાં હજુ સુધી ફરિયાદ નહિ. 250 તોલા જેટલું ડુપ્લીકેટ ગોલ્ડ સંસ્થાને પધરાવી આ ગોલ્ડ ઉપર અપાવી ગ્રાહકોને લાખો રૂપિયાની લોન. 190થી વધુ ગોલ્ડલોન ગ્રાહકોને અપાઈ નોટીસો. ગ્રાહકોના ખુલાસા બાદ ઠાસરા પોલીસ મથકે થઈ શકે છે ફરીયાદ.
ગુજરાત
Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ
Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
Shankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થન
Mehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા
Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement