શોધખોળ કરો
કેસર કેરીના પાકને આ આ વર્ષે નુકસાન, ગીર-તાલાલામાં વિપરીત આંબોહવાના કારણે કેરીના પાકને લાગી જીવાત, જુઓ વીડિયો
ગીર અને તલાલા પંથકમાં કેરીની વાડી ધરાવતા ખેડૂતો જીવાતથી પરેશાન છે. વિપરીત આબોહવાના કારણે કેસર કેરી પર જીવાતની મુશ્કેલી ઊભી થઈ છે. આંબા પર ઈયળ, મઘીયો અને નાની જીવાતને લીધે કેરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
ગુજરાત
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
આગળ જુઓ




















