શોધખોળ કરો
Advertisement
Lok Sabha Election 2024 | લોકસભાની ચૂંટણી સમયે જ પંચમહાલ કોંગ્રેસમાં ભડકો, કોણે આપ્યું રાજીનામું?
Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણી પહેલા કોગ્રેસમા ભડકો. ગુજરાત પ્રદેશ કોગ્રેસ ડેલિગેટ.. સહિત તમામ હોદ્દાઓ ઉપરથી દુષ્યંત ચૌહાણનું રાજીનામું. અન્ય શહેરા તાલુકો કોંગ્રસ સમિતિ પ્રમુખ ઉપ પ્રમુખ તાલુકા ઓબીસી પ્રમૂખ તાલુકા યુવા સેલ પ્રમુખ સહિત 30 થી વધૂ કાર્યકરો સમર્થન સાથે રાજી નામુ આપ્યા હોવાનો દાવો. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચોહાણ ને ટિકિટ મળ્યાં બાદ થી દુષ્યંત ચોહાણ હતા નારાજ. જોકે થોડાં સમય પહેલાં લોક સભા પ્રભારી ની હાજરી માં થયુ હતું સમાધાન.
ગુજરાત
Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે? સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?
Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ
Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોત
Gujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાં
Mount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather News
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion