શોધખોળ કરો
Advertisement
મહિસાગર: કર્મચારી કોરોના પોઝિટિવ આવતા જિલ્લા પંચાયત કચેરીની 7 શાખાઓ ત્રણ દિવસ માટે કરાઈ બંધ
મહિસાગર : જિલ્લા પંચાયત કચેરીની હિસાબી શાખા ના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા પંચાયત કચેરીની 7 શાખાઓ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી છે. સંપર્કમાં આવેલ બાંધકામ શાખા , હિસાબી શાખા , વિકાસ શાખા, મહેકમ શાખા પંચાયત શાખા ,ઇ ગ્રામ શાખા તથા વિડિયો કોન્ફરન્સ રૂમ આગામી ત્રણ દિવસ માટે બંધ રહશે. સંપર્ક માં આવેલા અધિકારીઓ કર્મચારીઓ એ પણ ત્રણ દિવસ માટે હોમ કવોરોંન્ટાઇન કરવામાં આવ્યા છે.
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement