શોધખોળ કરો
મનસુખ વસાવાએ એક વર્ષ અગાઉ પણ વ્યક્ત કરી હતી પોતાની વ્યથા, જાણો શું કહ્યું હતું ?
ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર લખ્યો હોવાનો સ્વીકાર કર્યો છે. મનસુખ વસાવાના રાજીનામાથી રૂપાણી સરકાર હરકતમાં આવી ગઈ છે. વસાવાને મનાવવા માટે ઇકો સેન્સિટિવ ઝોન અંગે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવાના રાજીનામાથી રાજનીતિ પર પણ મોટી અસર પડી શકે છે. મનસુખ વસાવાએ એક વર્ષ અગાઉ પણ એબીપી અસ્મિતા સાથેના ઈન્ટરવ્યૂમાં દિલની વાત વ્યક્ત કરી હતી અને રાજ્યમાં અધિકારી રાજ ચાલતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
આગળ જુઓ


















