શોધખોળ કરો
રાજકોટ-ગાંધીનગરમાં વેક્સિનેશન માટે મોકડ્રીલ યોજાશે, જુઓ વીડિયો
ગાંધીનગર: કોરોના વેક્સિનેશનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના વેક્સિનેશનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની સુચના મુજબ દેશનાં ચાર રાજ્યોમાં કોરોનાં વેકસીનેશન માટે મોકડ્રીલ યોજાશે. મોકડ્રીલ યોજાનાર ચાર રાજ્યોમાં ગુજરાત રાજયનો પણ સમાવેશ કરાયો છે. ગુજરાતનાં બે જિલ્લા રાજકોટ અને ગાંધીનગરમાં વેક્સિનેશન માટેની મોકડ્રીલ યોજાશે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















