શોધખોળ કરો
મોરબીઃ કેનાલમા ભંગાણ થતા ખેડૂતોમાં રોષ, કેટલા વિઘા પાક પર ફરી વળ્યું પાણી?
મોરબી(Morbi)ના કડિયાણા નજીક કેનાલમાં ભંગાણ પડ્યું છે. નર્મદા કેનાલમાં ગાબડુ પડતા ખેડૂતોના ઊભા પાક પર પાણી ફરી વળ્યા છે. કપાસ( cotton crop)ના 30 વિઘા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન થયું છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















