Navsari | ચાર પગનો ભયંકર આતંક, દીપડા કર્યો એવો ભયાનક હુમલો કે ચોંકી જવાશે
Navsari | ચાર પગનો ભયંકર આતંક, દીપડા કર્યો એવો ભયાનક હુમલો કે ચોંકી જવાશે
નવસારીના વાસંદાના સિંગાડ ગામે દીપડાનો ત્રીજો હુમલો નિશાળ પડિયામાં વિનોદ પટેલ પર દીપડાએ હુમલો કર્યો છે. હુમલામાં ઈજાગ્રસ્તોને વાંસદાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દીપડાના હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વાંસદામાં નિશાળ ફડિયામાં રહેતા વિનોદભાઈ પટેલ પર દીપડાએ વહેલી સવારે હુમલો કર્યો હતો... જેમને સારવાર માટે વાંસદાની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. વાસંદા પંથકમાં દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.. ત્યારે ફરી વખત આવી ઘટનાઓ બનતા લોકોમાં ભઈનો માહોલ છે... હુમલામાં ઈજાગ્રસ્ત વાંસદાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દીપડાના હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.




















