શોધખોળ કરો
Advertisement
પાટણ યુનિવર્સિટીમાં ઉત્તરવહી રી-ચેકિંગ કૌભાંડમાં શું થયો નવો ખુલાસો?
વિવાદાસ્પદ પાટણ ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના મેડિકલના પ્રથમ વર્ષની ઉત્તરવહી રી-ચેકિંગ કૌભાંડમાં નવો ખુલાસો થયો છે. રી એસેસમેંટ સીટમાં કુલપતિ જે.જે.વોરાની સંયોજક તરીકેની સહી પણ જોવા મળી રહી છે. વર્ષ 2018માં ડૉ. જે.જે. વોરા કેમેસ્ટ્રી વિભાગના ડીન તરીકે ફરજ બજાવતા હતા અને માર્ક બદલવામા આવી રહ્યા છે તેવા રિમાર્ક્સ પણ પેનથી લખાયેલા છે
ગુજરાત
Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement