શોધખોળ કરો
ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહે તેવા સંકેત, જુઓ વીડિયો
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ (Coronavirusના કારણે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહે તેવા સંકેત છે. રાત્રિ કરફ્યૂ (Night curfew) અંગે આવતી કાલે નિર્ણય લેવાશે. સમયમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા નહિવત છે.
ગુજરાત
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
આગળ જુઓ





















