શોધખોળ કરો
Advertisement
આપણી ખબર: પાટીદાર સાંસદોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત, જુઓ ગુજરાતી ન્યુઝ
ભાજપમાં પાટીદાર સમાજમાંથી આવતા સાંસદોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. પાટીદાર આંદોલન દરમિયાન જે કેસ કરાયા હતા. તેમને પાછા ખેંચવાની માંગ કરાઈ છે. દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતને એક જ ચિતા પર વિદાઈ અપાઈ હતી. ગુજરાતમાં કોરોનાનો તરખાટ. આજે નોંધાયા નવા 63 કેસ. 3 દર્દીઓના મોત થયા. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 31 ડિસેમ્બર સુધી યથાવત રખાયો છે. જામનગરમાં ઓનીક્રોનના બે નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સુરતમાં એક જ પરિવારના 6 લોકો કોરોના સંક્રમિત થયા.
Tags :
Gujarati News Bjp Gujarat Wife Patidar CM Gujarat News ABP News State General Bipin Rawat MPs Bhupendra Patel Farewell ABP Live Samaj ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Madhulika Rawat Asmita Gujarati Chitaગુજરાત
Patan University : HNGU કેમ્પસના તળાવ અને ગાર્ડનમાંથી મળી ખાલી દારૂની બોટલો
Gujarat BJP: ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોની યાદી તૈયાર, ઉત્તરાયણની આસપાસ થઈ શકે જાહેરાત
Kesarisinh Solanki: ખેડા જિલ્લા ભાજપમાં ભડકો, બળવાખોર પૂર્વ MLA કેસરીસિંહના વિરોધી જૂથ પર પ્રહાર
Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....
Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement