શોધખોળ કરો
નવા શૈક્ષણિક સત્ર વચ્ચે વાલીઓ શા માટે છે મુંઝવણમાં, શું કરી માંગ?,જુઓ વીડિયો
આવતીકાલથી શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્ર(New Academic Session) વચ્ચે ફી અંગે વાલી(Parents)ઓ મુંઝવણમાં જોવા મળી રહ્યા છે.વાલીઓની માંગ છે કે નવા સત્રમાં પણ ઓનલાઈન(Online) શિક્ષણ જ મળવાનું હોવાથી 50 ટકા ફીમાં રાહત મળવી જોઈએ. સરકાર ઝડપથી ફીના ધારા ધોરણ નક્કી કરે.
ગુજરાત
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
આગળ જુઓ

















