શોધખોળ કરો
પાટણઃ પાણીની ટાંકીમાં જોવા મળ્યા મૃત પક્ષી, લોકો રોગચાળાનો ભોગ બનવાની ફરિયાદ
પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પાણીની ટાંકીઓનું રિયાલિટી ચેક કર્યું હતું જેમાં પાટણ પાલિકા દ્વારા આપવામાં આવતુ પાણી દુષિત જોવા મળ્યું હતું. શહેરના હાઇવે વિસ્તારની પીવાની ટાંકીઓમાં ગંદકી તેમજ મૃત પક્ષીઓ જોવા મળ્યા હતા. દૂષિત પાણીને લઈ સ્થાનિકોને સાંધા દુખાવો તેમજ અન્ય બીમારીની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલે ચીમકી આપી હતી કે જો તેમની માંગણી નહી સંતોષાય તો પાલિકા ચીફ ઓફિસર સામે બેદરકારી બદલ ગુનો દાખલ કરશે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















