શોધખોળ કરો
Tapi: ડોસવાડામાં હિંદુસ્તાન ઝીંક પ્લાન્ટને લઇને આજે લોકસુનાવણી, કાળા વાવટા ફરકાવી શરૂ કર્યો વિરોધ
તાપીના (Tapi) ડોસવાડામાં હિંદુસ્તાન ઝીંક પ્લાંટના (hindustan zinc plant) વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. બેનર્સ, કાળા વાવટા બતાવી લોકોએ વિરોધ કર્યો હતો. ઝીંક પ્લાંટ આવવાથી ખેતીની જમીન અને પર્યાવરણને નુક્સાન થશે તેવો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો.
ગુજરાત
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
આગળ જુઓ
















