PM Modi Full Speech In Dahod : દાહોદમાં ઓપરેશન સિંદૂરને લઈ PM મોદીએ શું કર્યો હુંકાર? સાંભળો સંપૂર્ણ સંબોધન
PM Modi Full Speech In Dahod : દાહોદમાં ઓપરેશન સિંદૂરને લઈ PM મોદીએ શું કર્યો હુંકાર? સાંભળો સંપૂર્ણ સંબોધન
PM Modi In Dahod: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે (26 મે, 2025) ગુજરાતના દાહોદમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે, આજે દેશ નિરાશામાંથી બહાર આવી ગયો છે અને આત્મવિશ્વાસના પ્રકાશમાં ત્રિરંગો લહેરાવી રહ્યો છે.
પીએમ મોદી દાહોદમાં ભારતીય રેલ્વેના લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્લાન્ટ સ્થાનિક હેતુઓ અને નિકાસ માટે 9000 HP ઇલેક્ટ્રિક એન્જિનનું ઉત્પાદન કરશે. પીએમ મોદી પ્લાન્ટમાંથી ઉત્પાદિત પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિનને પણ લીલી ઝંડી આપશે. આ એન્જિનો ભારતીય રેલ્વેની માલવાહક ક્ષમતા વધારવામાં મદદ કરશે.


















