શોધખોળ કરો
Gujarat Panchayat Election Result: પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર વિજયોત્સવની તૈયારી
31 જિલ્લા પંચાયતમાં 28 માં BJP મા આગળ, 231 તાલુકા પંચાયતમાં 158 માં બીજેપી આગળ, 81 નગર પાલિકામાં 53 માં ભાજપ આગળ છે.પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર વિજયોત્સવની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાત
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
આગળ જુઓ




















