શોધખોળ કરો
Advertisement
પ્રદેશ કોંગ્રેસની કથિત પેપરકાંડ મામલે પત્રકાર પરિષદ, સરકાર આ મામલે ચોક્કસ પગલાં લે,જુઓ ગુજરાતી ન્યુઝ
પ્રદેશ કોંગ્રેસે કથિત પેપરકાંડ મામલે પત્રકાર પરિષદ યોજી હતી. મનીષ દોશીએ જણાવ્યું હતું કે,, સરકાર કોઈ ચોક્કસ વ્યવસ્થા ઉભી કરે જેનાથી આ પ્રકારના ગુનાહ ડામી શકાય. સાબકાંઠા પોલીસે ધ્રુવ નામના વ્યક્તિની પુછપરછ શરુ કરી છે. એલસીબી કચેરીમાં આ પુછપરછ શરુ કરાઈ છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે અસિત વોરા પર આરોપ લગાવ્યા છે અને તેમનું રાજીનામુ માંગ્યું છે. હેડ કલાર્કની પરીક્ષા નું પેપર લીક થયાની હજુ સુધી કોઈએ ફરિયાદ નથી કરી. આ મામલે કોઈ પુરાવા પણ સામે નથી આવ્યા.
Tags :
Gujarati News Gujarat Gujarat News Exam ABP News State Secondary Service Selection Board ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Mahol Asmita Gujarati News Head Clerk ABP Newsગુજરાત
Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયો
Gujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી
Fog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકી
Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી
Morbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement