શોધખોળ કરો
નવરાત્રિ વખતે જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, જુઓ વીડિયો
અરબી સમુદ્રમાં સર્જાયેલુ વેલમાર્ક લો-પ્રેશર આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી.
ગુજરાત
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
આગળ જુઓ


















