શોધખોળ કરો
આરએસએસના વડા મોહન ભાગવત ગુજરાત પ્રવાસે આવશે, જુઓ વીડિયો
અખિલ ભારતીય કાર્યકારી બેઠકમા ભાગ લેવા આરએસએસના વડા મોહન ભાગવત ગુજરાત પ્રવાસે આવશે. સોમ અને મંગળવાર બે દિવસ અમદાવાદનાં ડૉ હૈગડેવાર ભવન ખાતે RSSની અખિલ ભારતીય કાર્યકારી બેઠક મળશે. જેમાં ગુજરાત RSSનાં સંગઠનાત્મક વિષયો પર બેઠકમાં ચર્ચા થશે. જેમાં Rss કેન્દ્રીય નેતાઓ સહીત પશ્ચિમ ક્ષેત્રના અગ્રણી,કાર્યકર્તા હાજર રહેશે. સામન્ય રીતે વર્ષમાં એક વખત દિવાળી પહેલાં RSSની અખિલ ભારતીય કાર્યકારી બેઠક દેશ લેવલે મળતી હોય છે, પરંતું કોરોનાનાં કારણે આ વર્ષ આ બેઠક દેશનાં ચાર થી પાંચ અલગ અલગ ભાગોમાં મળશે.
ગુજરાત
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આગળ જુઓ



















