શોધખોળ કરો
Sabarkantha: ઈડર તાલુકામાં 18 વર્ષીય યુવકે એક બાળકી પર દુષ્કર્મ આચર્યાની નોંધાઈ ફરિયાદ
સાબરકાંઠા(Sabarkantha)ના ઈડર તાલુકામાં એક બાળકી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ગત રાતે 18 વર્ષીય યુવકે 11 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ગુજરાત
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
આગળ જુઓ




















